નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા બીએ ની એક્ઝામ છે થોડું ટેન્શન તો તમને રહેતું હશે કે સર કેસ સ્ટડી અમારે કઈ રીતે લખવી તો ચિંતા કરવાની જરૂરત નથી આપણે આગળ પણ જોયા હતા વિડીયો કેસ સ્ટડી માટે આજે તમારી સામે લઈને આવ્યો છું નવી એક કેસ સ્ટડી તો ચલો ફ્રેન્ડ્સ આને આપણે સમજવાની કોશિશ કરીએ કહેવા એવું માંગે છે આપણી આ કેસ સ્ટડીના અંદર કે એક રાંચી પ્લાસ્ટિક.

લિમિટેડ ના કામદારો અઠવાડિયે કેટલા 50 એટલે કે અઠવાડિયે 50 કામના કલાકોને આધારે પગાર તેમજ કમિશન મેળવે છે હવે એક વસ્તુ સમજો ફ્રેન્ડ્સ પહેલા તો શું કહેવા માંગે છે ઘણી વખત આપણને અમુક કાયદા કાનૂન વિશે માહિતી એટલી બધી હોતી નથી તો આપણે કેસ સ્ટડી કઈ રીતે નક્કી કરવી હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી માટે 50 કલાક એટલે તમે જોવા માટે જાઓ ફ્રેન્ડ્સ તો દરેક.

સંસ્થાની અંદર એક ચોક્કસ કલાકો હોય છે કે કર્મચારી હોય કે મજૂરો હોય તેમને એટલા કલાક આપવા પડશે બીજી વસ્તુ કહું તમને ફ્રેન્ડ્સ અહીંયા આપણે શું નક્કી કર્યું અઠવાડિયા 50 કલાક આપો 50 કલાકમાં ફ્રેન્ડ્સ તમે બાર બાર કલાક આપો નવ નવ કલાક આપો આઠ આઠ કલાક આપો એ પછી દરેક સંસ્થા ઉપર આધાર રાખતો હોય છે ઘણી વખત આપણે જોતા હોઈએ કે ભાઈ કામનું.

લોડીંગ બહુ છે તો આપણે ઓવર ટાઈમ પણ કરી લઈએ શું કામ કરીએ રીઝન એટલું છે કે સમય સાથે આપણે એ વસ્તુ આપણે પૂરી કરવાની છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કર્મચારીઓને 50 કલાક અઠવાડિયાનું કામ કરવામાં કોઈ તકલીફ નથી આવતી આગળ જોઈએ દૈનિક કાર્ય નક્કી કરેલા સમયમાં થઈ જતું હોવાથી કંપની ઓવર ટાઈમ ચૂકવતી ન હતી એટલે કંપની શું વિચારે છે અહિયાં કે મારે ઓવરટાઈમ નથી આપવો તો જો.

યોગ્ય સમયે તમે કામ પૂરું કરીને આપો તો અમે પગાર સાથે તમને થોડું ઘણું કમિશન આપશું અહીંયા કમિશન વિશે કોઈપણ ચોક્કસ પ્રકારનો ઉલ્લેખ નથી કે કેટલું કમિશન મળે શું મળે કઈ રીતે મળશે પણ કર્મચારીઓ માટે અહીંયા અમે તમને ઓવર ટાઈમ નહીં આપીએ શું કામ નથી આપતા એનું કારણ ભી હું તમને આગળ સમજાવીશ વિદ્યાર્થી મિત્રો તો ચાલો આગળ જોઈએ જો કોઈ કામદાર વધુ સમય કામ પર રોકાય.

તો તેને વધારાનું કમિશન આપવામાં આવતું હતું એટલે કે ભાઈ તું રોકા અડધો કલાક હું તને ₹100 વધારે આપીશ હું તને ₹200 વધારે આપીશ હું તને ₹50 વધારે આપીશ તો કોઈ એક ચોક્કસ પ્રમાણ નતું વિદ્યાર્થી મિત્રો આજે ફ્રેન્ડ્સ એક વસ્તુ સમજો 50 કલાકનો તમે પગાર નક્કી કર્યો લંબસમ માની લો કે 1000 રૂપિયા બરાબર છે તો ઓવર ટાઈમ પ્રમાણે હું તમને આનું કેલ્ક્યુલેશન પણ બતાવીશ કે કઈ.

રીતે થાય આપણું તે ચાલો મજૂર નેતા શ્રી પ્રભાસના જણાવ્યા પ્રમાણે અમુક કારીગરો એવા બી હતા કે રજાના દિવસે પણ શું કરતા હતા કામ કરતા હતા ઉપરાંત તેમનું અઠવાડિક કાર્ય 50 કલાક લાખ થી વધારે પણ જતું હતું ભાઈ આ એક વસ્તુ ખટકી મગજમાં ચાલો અહીંયા એક્સ કંપનીનો સારો પોઈન્ટ શું છે તમને ખબર છે કે રોજબરોજનો રોજગાર જે આપવો જોઈએ એ સંસ્થા પૂરો પાડે છે આજે સૌથી મોટો.

પ્રોબ્લેમ આવીને ઊભો રહે રોજગાર કે યાર આજે તો કમાઈ લીધા કાલે શું કરશું મગજમાં આ વિકલ્પ તો તમારે આવીને ઊભો રહેવાનો જ છે આજ નહીં તો કાલે તો શું કરવું શું ન કરવું કઈ રીતે સોલ્યુશન કરવું આ બધી વસ્તુ બહુ મહત્વનો તમારી માટે શું રાખે છે આપણો ભાગ રાખે છે તો સમજજો આપણે અહીંયા રાચી પ્લાસ્ટિક લિમિટેડના કામ 50 કલાક ભાઈ રોજબરોજનો રોજગાર આપે છે એ વસ્તુ.

સારી છે દૈનિક કાર્ય નક્કી કરવા ઓવરટાઈમ બી ક્યારેક કરવું પડે પણ કંપની તેને ઓવરટાઈમ આપવા નથી માંગતી આ વસ્તુ મજૂરના નેતા જે આપણા છે બરાબર યુનિયનનો લીડર તે પ્રભાસ શું કહે છે કે ઘણી વખત રજાના દિવસે પણ લોકોને કામ કરવું પડે છે અને તેમનું અઠવાડિયાનું કાર્ય 50 કલાકથી વધી પણ જાય છે આથી મજૂર સંઘે કંપની પાસે ઓવરટાઈમ પગારની માંગણી કરી કંપનીએ જણાવ્યું કે.

ઓવરટાઈમ પગાર આપવાની કંપનીની કોઈ નીતિ નથી કેટલાક કામદારો એના છતાં પણ 50 કલાકથી વધારે શું કરતા હતા કામ કરતા હતા એટલે અમે તમને પગાર ચૂકવશું કમિશન ચૂકવશું ઓવર ટાઈમની આશા રાખતા નહીં ભાઈ ઓવર ટાઈમ જો સંસ્થાને આપવું પડે ને ફ્રેન્ડ્સ તો તમને એક લંબસમ ગણતરી બતાવી દઉં જો સમજજો થોડું આઉટ ઓફ ધ બોક્સ લઈને જાઉં છું ફ્રેન્ડ્સ સમજજો માની લો કે 50 કલાક આપો એક.

અઠવાડિયાના અને તમને 10000 રૂપિયા મળે આના ભાગ્યા તમે 50 કરો એટલે આ એક ઝીરો ઉડી ગયો અને અહીંયા કેટલા આવી જશે 200 એટલે એ વ્યક્તિને એક કલાક કામ કરવાના કેટલા મળી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો 200 200 રૂપિયા જો 50 કલાક જે વ્યક્તિ આપ્યા 10000 અમે પગાર સાથે કમિશન ચૂકવશું 200 રૂપિયા એ વ્યક્તિને મળે છે હવે સમજજો ફ્રેન્ડ્સ જો એ વ્યક્તિ એક કલાક હજી કામ કરશે તો આ 200.

તો તમારે ચૂકવવાના જ પ્લસ ઓવર ટાઈમ ડબલ હોય એટલે આના ગુણ્યા બે 400 એટલે એ કર્મચારીને એક કલાકના તમારે 600 રૂપિયા ચૂકવવા પડે જેટલા કલાક ઓવરટાઈમ કર્યું હોય ને એમાં ડબલ પગાર ચૂકવાય ડબલ એક મિનિટ આ 200 કાઢી નાખજો 400 રૂપિયા ચૂકવવા પડે એક જ મિનિટ હો ફ્રેન્ડ્સ કેટલા રૂપિયા ચૂકવવા પડે એને 400 રૂપિયા ચૂકવવા પડે ડબલ એટલે.

તો વિદ્યાર્થી મિત્રો એટલું સમજો કે કોઈ માણસ આની અંદર સંસ્થાનો પણ એક પોઈન્ટ ઓફ વ્યુ છે તમે માત્ર ને માત્ર સંસ્થાને દોષ ના આપી શકો અહીંયા કર્મચારીનો પણ એક પ્રોબ્લેમ આવીને ઉભી રહી જે સંસ્થાને તકલીફ આપે કે કોઈ એવું કર્મચારી જે મોબાઈલ મંત્રી રહ્યું છે કામ નથી કરતું પહેલા તો એને 200 રૂપિયા એટલે કે થોડુંક ઘણું કામ કર્યું હવે કહે છે સર મારું કામ નથી.

પડ્યું તો મારે ઓવર ટાઈમ આપવો પડશે આમ કરવું પડશે તેમ કરવું પડશે તો તમે મને 400 રૂપિયા પગાર આપો તો હું કામ કરું અરે દીકરા ઘણા લોકોને આવી પણ ઈચ્છાઓ હોય છે તો આ બધા કારણોસર શું થાય છે પરિણામ વિદ્યાર્થી મિત્રો ઓવર ટાઈમ નો પ્રશ્ન આવીને ઊભો રહે છે તો આના માટે વિદ્યાર્થી મિત્રો સંસ્થા શું કામ ના પાડે છે એનું બી કારણ આપણે સમજી લીધું તો.

અહીંયા કર્મચારીઓ માટે તકલીફ સંસ્થા પાસેથી આપણે જોયું કે કર્મચારી પાસેથી સંસ્થાને એક તકલીફ થઈ હવે સંસ્થા પાસેથી કર્મચારીને શું તકલીફ થાય એનું શોષણ થઈ શકે ભાઈ ઓવર ટાઈમ અમે આપશું નહીં કામ હશે તે પૂરું કરીને જવું પડશે પછી 50 કલાક થાય કે તેનાથી વધારે થાય અમારી જવાબદારી નથી તો કર્મચારી શું કરશે ફટાફટ કામ પૂરું કરવાની ઉતાવળ કરશે કે જલ્દી કામ પૂરું કરી.

દઉં જલ્દી આમ કરી દઉં જલ્દી તેમ કરી દઉં તો એ કારણોસર ક્યાંક ને ક્યાંક કામમાં શું થશે વિદ્યાર્થી મિત્રો ભૂલો જતી આપણને એટલે ભૂલો થતી આપણને શું દેખાશે તો એ સુધારવા માટે વધારે ટાઈમ આપવો પડે પાછો તો કર્મચારીઓ પર આ ઘણી બધી રીતે નૈતિક અંકુશ રાખવાની જગ્યા પર એવો અંકુશ આ થઈ જાય છે આપણો કે જેનાથી કર્મચારીઓ સામ સરસ કાર્ય કરવાની જગ્યા પર કાર્યને બગાડી નાખે છે તો.

આગળ વધીએ મજૂર સંઘે ફરીથી ઓવરટાઈમ પગારની માંગણી કરી પરંતુ કંપનીએ તેનો ઇન્કાર કર્યો છેલ્લે મજૂર સંઘના ના જે વડા છે નેતા છે તે થાકીને તેણે કેસ કોને આપી દીધો લવાદને સોંપી દીધો લવાદે ઓવર ટાઈમ વેતન ચૂકવવાનો આદેશ આપી દીધો એ કંપનીના માલિકો કામશ તમારે શું કરવું પડશે બોનસ આપવા આપણે ઓવર ટાઈમ ચુકવણી કરવી પડશે મારો આદેશ છે કંપનીનો.

મેનેજર કે સર સાંભળો તો ખામોશ એમ કરીને એને ચૂપ કરાવી દીધો કંપનીએ તેમના બધા કામદારોની સભા બોલાવી લીધી ભાઈ કામદારો આવી જાવ આવી જાવ આપણી સેના અહિયાં આવી ગઈ સેના અને એની સામે બોલ્યા કંપનીનો મેનેજર શું બોલ્યો કે હવે પછી કોઈએ ઓવરટાઈમ કરવો નહીં નાત પાડી દીધી મોઢા પર ચલ ભાઈ ઓવરટાઈમ.

નહીં કંપની તેના પગાર ચૂકવશે નહીં એટલે કોઈ કામ ઓવરટાઈમ કરશે પણ નહીં પગારની માંગણી આવશે પણ નહીં અને જો કોઈ કામદાર નિયત સમયમાં કાર્ય કરી શકશે નહીં તો તેને પહેલાથી જાણ કરવી કે જેથી ઘટતા પગલાં લઈ શકાય સંસ્થા બી હોશિયાર છે ભાઈ ગમે તે થાય ઓવર ટાઈમ તો આપીશ જ નહીં શું ગમે તે થાય ઓવરટાઈમ તો આપીશ જ નહીં ઉપરની બાબતને ધ્યાનમાં રાખી નીચેના.

પ્રશ્નોના જવાબ આપો મજૂર સંઘની માંગણી કેટલે અંશે યોગ્ય છે વાત સાચી છે તો આપણે આન્સર તરફ આગળ વધીએ તેની પહેલા આપણે પ્રસ્તાવના જોઈએ કે ઉપરની માહિતી અનુસાર સંસ્થા કર્મચારીને રોજબરોજનો રોજગાર પૂરો પાડે છે આપે છે સંસ્થા પાસે કામ કર્મચારીની સંખ્યાના પ્રમાણમાં કેવું છે વધારે હોવાને કારણે ઓવરટાઈમ કરાવવો પડે છે આજે વિદ્યાર્થી મિત્રો માની લો કે આપણે.

અ એક સરનું આપણે ઉદાહરણ લઈએ જેમને તમે જોતા બી હો છો ગિરીશ સર બધા જ અકાઉન્ટે હેન્ડલિંગ કરે છે સર તો એમના ઉપર લોડીંગ કેટલું સમજો છો કે નહીં તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એમણે શું કર્યું થોડુંક કામ ડાયવર્ટ કરી દીધું કે ભાઈ તમે સર સ્ટેટ સારું ભણાવો છો આ સબ્જેક્ટ સારા ભણાવો છો હું તમને આ સોંપું છું એમણે શું કર્યું પોતાની જવાબદારી થોડી થોડી.

ડિસ્ટ્રિબ્યુટ કરતા ગયા અને કામ સમયસર પૂર્ણ થતું ગયું તો જુઓ સમજો ફ્રેન્ડ્સ કે આપણે રોજબરોજની રોજગાર તો આપણે કર્મચારીઓને પૂરો પાડીએ જ છે સંસ્થા પાસે કામ વધારે છે અને કર્મચારીઓની સંખ્યા ઓછી છે તો તેમાં શું કર્યું કર્મચારીઓની સંખ્યા પણ આપણે વધારી શું કરી વધારી એ ભાઈ સંસ્થા વધારે તો કામમાં ઓવર ટાઈમનો પ્રશ્ન જ ના આવે પણ.

અહીંયા એવું વધતું નથી એ પ્રમાણમાં જોવા જઈએ તો અહીં આપેલ કામ તમામ માહિતી અનુસાર સંસ્થાએ રજાના દિવસોમાં પણ કામ શરૂ રાખવું પડે છે પરિણામે કર્મચારીની માનસિક સ્થિતિમાં પણ અસર પડે જો એક વસ્તુ સમજો ફ્રેન્ડ્સ માની લો કે તમે 15 દિવસ ક્યાંય ફરીને આવો તમારી કામ કરવાની એનર્જી અલગ લેવલ ઉપર હશે શું કામ કારણ કે તમારું માઇન્ડ આખું ફ્રેશ થઈ ગયું.

રિફ્રેશ થઈ ગયા છો તમે ટોટલી એટલે આપણા પાસે જે એક સેટરડેની સન્ડેની કંપની તરફથી જે રજા આવે છે ને એ આપવા પાછળનું કારણ શું છે ખબર છે છે કે કર્મચારી બીજા દિવસે આવે ત્યારે એક અલગ જોશ સાથે આવે અલગ જુસ્સા સાથે આવે તો કર્મચારીને પણ શું મળે વિદ્યાર્થી મિત્રો એક જોશ ઉમંગ મળે કામ કરવાનો એના માટે વિદ્યાર્થી મિત્રો એની માનસિક સ્થિતિ યોગ્ય હોવી જરૂરી છે આપણને.

એમ થાય કે ફોરેનની કન્ટ્રીમાં સોમથી લઈને શુક્ર સુધી લોકો કામ કરે છે શનિ રવિ શું કામ એને રજા આપવામાં આવે છે શનિ રવિ એટલા માટે જ રજા આપવામાં આવે છે કે સોમવારથી એ નવી એનર્જી સાથે આવે અને નવી રીતે એ વ્યક્તિ અલગ કામ કરે ચાલો તો આગળ જોશું ઉપરોક્ત માહિતી અનુસાર કમિશન આપવામાં આવે છે પણ ચોક્કસપણે કેટલું આપે છે તેની કોઈ માહિતી આપી નથી.

જેના લીધે આપણે ઓવર ટાઈમ નો પ્રશ્ન અહીં ઉપજે છે ભાઈ ઓવર ટાઈમ નો પ્રશ્ન પણ આપણો ઉપજી ગયો તો ચલો નિવારણ તરફ વધશું કારખાના ધારામાં શેમાં કારખાના ધારામાં ઓવર ટાઈમ વેતન સંબંધ સંબંધી કાનૂની જોગવાઈ કરવામાં આવી છે તે પ્રમાણે કામદાર જો દૈનિક દિવસના નવ કલાક અને અઠવાડિક વધુમાં વધુ 48 કલાક થી વધુ કાર્ય કરે તો તે ઓવર ટાઈમ ગણાય છે જનરલ કેસમાં સંસ્થાઓ જે ચાલે તે.

નવ કલાકના સિનારીઓ ઉપર ચાલે કે જેમાંથી એક કલાકનો લંચ બ્રેક આપો એટલે કાર્ય 8 કલાક ચાલે તો નવ કલાક ના સામે સંસ્થા શું કરી શકે તેમ છે તમે સમજો ઘણી સંસ્થાઓમાં તમે જુઓ ફ્રેન્ડ્સ આપણે એમ કહીએ ઓહો નવ કલાકની ડ્યુટી પણ એ સંસ્થાઓ નવ કલાક કામ એટલે કરાવે છે કે તમને એક કલાકનો લંચબ્રેક એ લોકો તમને પ્રોવાઇડ કરી શકે અને તમે આઠ કલાક કામ કરો છ દિવસ કામ.

કરો એટલે 48 કલાક તમારું કામ થયું ગણાય અને બીજું શું કહેવાય વિદ્યાર્થી મિત્રો તો બે કલાક જે વધે છે તો તેને ઓવરટાઈમમાં ગણાતા નથી એટલે સંસ્થા આ પ્લાનિંગ થી કામ કરતી હોય છે તો આગળ વધીએ ફ્રેન્ડ્સ અહીં કર્મચારી યોગ્ય સમયમાં કાર્ય પૂરું કરે તેની માટે યોગ્ય તાલીમ તેમજ જો કર્મચારીથી યોગ્ય સમયમાં જો એ.

કાર્ય ના કરી શકે તો તેના માટે યોગ્ય નીતિ ઘડવી જરૂરી બને છે આપણને જે પ્રશ્ન અહીંયા હતો તેનું આપણે નિવારણ આપ્યું કે સંસ્થાને ઓવરટાઈમ આપવું નથી તો યોગ્ય નીતિ ઘડો હજી ટૂંકા સમયમાં કેમ કામ થઈ શકે કર્મચારીઓ પાસેથી તેના માટે યોગ્ય નીતિ ઘડો તેમને યોગ્ય તાલીમ આપો આજે વિદ્યાર્થી મિત્રો એક ડિપાર્ટમેન્ટ એવો છે કે જેમાં કામ જ નથી અને 50 કર્મચારીઓ છે બધા નવરા.

બેસેલા છે અને એક ડિપાર્ટમેન્ટ એવો છે કે જેમાં ફૂલ કામ જ કામ છે અને ત્યાં માત્ર પાંચ કર્મચારીઓ બેસેલા છે તો બેટર છે 50 માંથી ઓછા કરો પાંચ માં વધારો કરો જ્યાં કામનું લોડીંગ વધારે છે ત્યાં શું કરવું જોઈએ આપણે કર્મચારીઓ વધારવા જોઈએ જ્યાં કામનું લોડીંગ ઓછું છે ત્યાં કર્મચારીઓ પણ ઘટાડવા જોઈએ આ સૌથી મહત્વનો મુદ્દો રહે છે પ્રશ્ન મજૂર સંઘની માંગણી.

કેટલે અંશે યોગ્ય છે નિયત નિયમ મુજબ ઓવરટાઈમ વેતન સામાન્ય મજૂરી કરતાં ડબલ રકમે મેળવવા હકદાર છે કારખાના ધારાની કલમ 59 ની જોગવાઈ હવે જો આ કલમ નથી તમને ખબર તો કઈ વાંધો નહીં આપણને નિયમ તો ખબર હતી તો નિયમ પણ તમે લખી શકો અનુસાર મજૂર સંઘની માંગણી ચોક્કસપણે યોગ્ય છે આગળ વધીએ માહિતી અનુસાર એવું માનવામાં આવે છે કે યોગ્ય કાર્ય યોગ્ય સમયમાં પૂર્ણ કરવાથી.

કમિશન આપતા હોય તેવું માનીને પગાર સાથે કમિશન તેમજ ઓવર ટાઈમ પણ આપવું જોઈએ આપણે એવું માનીએ છીએ એટલે મજૂર સંઘની આપણને પૂછીએ અહિયાં કે મજૂર સંઘની માંગણી કેટલે અંશે યોગ્ય છે તો પૂર્ણ રીતે એની માંગણી યોગ્ય છે કે ભાઈ ઓવર ટાઈમ તમે આપો અમને ચાલો આગળ જોઈએ કંપનીના મેનેજર તરીકે તમે લવાદ નો ચુકાદો સ્વીકારશો અને શા માટે તો.

લવાદ નો ચુકાદો જો જોઈને જો કોઈને ખુશ કરવા માટે કે તટસ્થ ન હોય તો તે કંપનીના મેનેજર સ્વીકાર ન કરી શકે પહેલા લવાદનું કામ શું છે ભાઈ મજૂર તરફથી કર્મચારીઓ તરફથી તેમના જે કોઈપણ યુનિયન એટલે કે સંઘના જે નેતા છે તેમના પાસેથી મળેલી માહિતી કંપની પાસેથી લીધેલી માહિતી બધી એક જૂથ લાવી આપણે માની લો વિદ્યાર્થી મિત્રો અદાલત આપણે શું કાર્ય.

કરે અદાલત એક દોષી છે તેનો એક વકીલ છે એક એવો વકીલ છે જે તેને નિર્દોષ સાબિત કરે કરવા માંગે છે એવો એક વકીલ છે એક દોષી સાબિત કરવા માંગે છે જજનું કામ શું છે બંને પાસેથી માહિતી મેળવવાની અને ચુકાદો આપવાનો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લવાદનું કામ પણ આવું જ છે મજૂર સંઘ પાસેથી પોતાના હક માટેનું પૂછશે કર્મચાર આપણે કર્મચારીઓ પાસેથી પણ પૂછશે અને સંસ્થાના.

મેનેજરને પણ એ વ્યક્તિ પ્રશ્ન પૂછશે કે બોલ ભાઈ આ તકલીફ છે મજૂરોની કઈ રીતે તેનો હલ કાઢવો આપશું તમે ઓવર ટાઈમ શું કામ નથી આપવા માંગતા આ બધા પ્રશ્નોને અહિયાં ઉકેલવામાં આવે છે લવાદ એમને એમ નથી બની જવાતું લવાદ જે હોય છે તે બહુ જ્ઞાની વ્યક્તિ હોય છે તો ચલો આગળ વધીએ તો જો લવાદનો ઈરાદો કોઈને ખુશ કરવાનો કે તટસ્થ ન હોવાનો હોય.

તો કંપનીનો મેનેજર તેને સ્વીકાર ન પણ કરી શકે બાકી ચુકાદો એને સ્વીકાર કરી શકે છે આ કેસના અભ્યાસ પરથી જણાય છે કે કંપનીમાં ઓવરટાઈમ વેતન ચૂકવવાની નીતિ અમલમાં નથી તેથી કંપનીના મેનેજરને યોગ્ય લાગે તો અન્ય તંત્રની મદદ પણ એ વ્યક્તિ લઈ અને શું નીતિ ઘડવી છે ઓવરટાઈમ આપવું છે કે ઓવરટાઈમ નથી આપવું કમિશન કેટલું રાખવું છે કમિશનમાં વધારો કરવો છે કમિશનમાં ઘટાડો કરીને.

ઓવરટાઈમ શરૂ કરવું છે શું કરવું છે તે યોગ્ય નીતિ અન્ય તંત્ર પાસેથી નિર્ણયો પ્રાપ્ત કરી શકે છે કંપનીએ લીધેલા છેવટના નિર્ણયના સંદર્ભમાં મજૂર સંઘના નેતા તરીકે તમારો અભિપ્રાય આપો કંપનીએ લીધેલા છેવટના નિર્ણયમાં સમવહર હિત સમજી મજૂર સંઘના નેતા તરીકે કંપનીને સંચાલનમાં સહકાર આપવો એ મજૂર સંઘની નૈતિક ફરજ છે કંપનીએ લીધો છે તો કંઈક કંપની જો.

આજે એક વસ્તુ સમજો ફ્રેન્ડ્સ કે કંપની પાસે થોડો ઘણો નફો વધશે તો કાલે તમારી સામે મદદ કરી શકશે બાકી શું મદદ કરી શકે કઈ મદદ મદદ ન કરી શકે તો ચલો આગળ વધીએ કર્મચારીના હક માટે કંપની સાથે વાટાગાંઠો ચાલુ રાખવી જોઈએ તેમજ યોગ્ય નીતિના ઘડતરનું સૂચન પણ કરવું જોઈએ એવો અહીંયા આપણે અભિપ્રાય આપી શકાય છે કર્મચારીના હિત માટે મજૂર સંઘની વધારાની.

કમિશનની કે વર્તમાન કમિશનોના દર વધારાનો અભિપ્રાય આપી શકે છે અને લાસ્ટમાં આપણો અભિપ્રાય સંસ્થાએ કર્મચારી માટે કાર્ય તેમજ તેમને મળતા વેતનની યોગ્ય નીતિ ઘડીને કર્મચારીને સંસ્થાના હિતનું વિચારવું જોઈએ કે કર્મચારીઓ આજે સેટ થઈ ગયા છે કામ વિશે જાણે છે તેમને કોઈ અન્ય તાલીમો આપવાની જરૂરત નથી જો અન્ય તાલીમ આપવી પડશે તો કોઈ થોડો ઓછા ખર્ચામાં તે પતી પણ જશે પણ જો.

નવો કર્મચારીઓ લાવશું નવા મજૂરો લાવશું તો તેના માટે આપણને તકલીફ અહિયાં જરૂર ઊભી થશે ફ્રેન્ડ્સ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણી આગળ આ કેસ સ્ટડી કમ્પ્લીટ થાય છે વ્યવસ્થિત એક્ઝામમાં લખજો સારામાં સારા માર્ક્સ તમારા ડેફિનેટલી આવશે તમારા શબ્દોની માયાજાળ છે અને ઘણા સ્ટુડન્ટસ એવા હોય છે ભરતા જ જાય પેજ ભરતા જ જાય પછી એવામાં પણ ચેકર લોકો ચોકડા જ મારતા જાય.

આવા કામ ન કરો વ્યવસ્થિત લખો સારામાં સારા માર્ક્સ જરૂર આવશે અને બેઠા પણ માર્ક આવી શકે ગેરંટી સાથે આપું છું બેઠામાં બેઠા બી માર્ક આવે ક્યારે તમારું લખાણ એવું હોય તો તો ચલો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મળશું ઓલ ધ વેરી બેસ્ટ બધાને એક્ઝામ માટે તમારો ખૂબ ખૂબ આભાર

Leave a Reply